પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા, સેલવાસ દ્વારા આપવામાં આવી રહેલી તાલીમ સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે પ્રધાનમંત્રી...

