‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના
પુરૂષની સાથે નારીશક્તિને પણ ખેલના મેદાનમાં લાવી તંદુરસ્તી અને આરોગ્યપ્રદ રહેવા પ્રેરિત કરતાસરપંચ ઉર્વશીબેન પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ...

