ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત
અલ્ટો કાર ચાલક નયન પટેલનું મોત, કારમાં સવાર બાળકીનો આબાદ બચાવઃ બ્રેઝાના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના...

