દાનહ એક્સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડયો
કુલ રૂા.13,23,480નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલકની કરેલી ધરપકડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના એક્સાઈઝ વિભાગને...

