ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.02 : નાની દમણ પોલીસે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી શૌકત અનવર મીઠાણીની ધરપકડ કરીને બુધવારે દમણની કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટમાંથી...

