‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના દિવસનું કરાયેલું આયોજન
કલેક્ટર સૌરભ મિશ્રાએ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મૂળ નિવાસીઓનું સ્મૃતિ ચિહ્ન આપીને કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : વડાપ્રધાન શ્રી...

