દીવ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્ અખત્યાર
જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મોહનભાઈ લકમનના દીવ જિલ્લાના દરેક આગેવાનો અને સામાન્ય લોકો સાથે પણ અંગત અને પ્રેમભર્યાસંબંધો હોવાના કારણે ભાજપનો વધનારો જનાધાર (વર્તમાન પ્રવાહ...

