વાપી ફેલોશીપ સ્કૂલ દ્વારા આયોજિત આંતર સ્કૂલ વક્તૃત્વ સ્પર્ધામાં હરિયા સ્કૂલ ટોપ રહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા વક્તૃત્વ સ્પર્ધામાં ઝળક્યા. વાપીની ફેલોશિપ મિશન સ્કૂલ દ્વારા આંતર શાળા...

