નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્સ ઈન્ડીકેટર ઉપર નજર રાખશે
જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત અધિકારીઓને આપેલા જરૂરી દિશા-નિર્દેશો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 : દમણ કલેક્ટરાલયમાં શનિવારે કલેક્ટર શ્રી સૌરભ...

