વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો
ચાલક ફરાર, ક્લિનર અમીત ચન્દ્રકાંત હળપતિ રહે.કુંતાનીધરપકડ : ટેમ્પો સાથે રૂા.10.80 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી હાઈવે સલવાવ ઓવરબ્રિજ ઉતરતા...