Vartman Pravah

Year : vartmanpravah

11428 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડી તાલુકાના ટુકવાડા-મોરાઈ ગામના મધ્‍યેથી પસાર થતી કોલક નદીમાં વાપી કબ્રસ્‍તાન રોડ ખાતે રહેતા છ જેટલા બાળકો સાયકલ લઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના આમળી ગામમાં કાચા ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ

vartmanpravah
મજૂરી કરી જીવન ગુજારતા પરિવારની જીવનભરની પુંજી બળી જતા પરિવાર આવ્‍યો રસ્‍તા પર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.20: પારડીના આમળી બ્રાહ્મણ ફરિયા ખાતે ગણેશભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.20: સાર્વજનિક ગણેશ મહોત્‍સવ સ્‍વાધ્‍યાય મંડળ રોડ પારડી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની સ્‍થાપના કરી ગણેશ મહોત્‍સવ મનાવી રહી છે. પરંતુ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah
સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah
અજીતનાથ દેરાસરમાં સોનાની આંગી તેમજ જીઆઈડીસી દેરાસરમાં ચાંદીની આંગી કરવામાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: જૈન પરંપરા અનુસાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની વાપી વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah
ધર્મ-આસ્‍થા સાથે વિજ્ઞાનનો સમન્‍વય : ઈસરોને બિરદાવાયું (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.20: મંગળવારના મંગલ દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્‍સવ પરંપરાગત આસ્‍થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah
સંઘપ્રદેશના પંચાયતી રાજ અને નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે જિલ્લા પંચાયત સભ્‍યો અને સરપંચો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બનાવેલો એક્‍શન પ્‍લાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.20: ચીખલી તાલુકાના મજીગામમાં છાપરા ફળિયામાં નેશનલ હાઈવેને અડીને મજીગામના રાજા મંડળ દ્વારા છેલ્લા 56 વર્ષથી ગણેશોત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે....
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah
વર્ષોથી આદિવાસી ભવન ફક્‍ત એક પરિવારના તાબામાં રહેતાં સમસ્‍ત આદિવાસી સમુદાય લાભથી વંચિત રહ્યો હતો, હવે ‘એકલવ્‍ય ભવન’માં પ્રદેશના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનવાનું શરૂ થયેલું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં ગણેશ ઉત્‍સવનું ખાસમહત્‍વ રહેલુ દીવ ખાતે લોકો ઘરે ઘરે ગણપતિ બાપ્‍પાની શ્રદ્ધાપૂર્વક સ્‍થાપના કરે છે, અને...