‘સ્વચ્છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન
જ્યાં સુધી નાગરિકોમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી સ્વચ્છતાના અભાવે વિવિધ રોગો સમાજ માટે ખતરો બની રહેશે તે અંગે સામાન્ય નાગરિકોએ જાગૃત થવું જોઈએ (વર્તમાન...