પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા
પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચા અધ્યક્ષ હરિશભાઈ પટેલના નેતૃત્વમાં નિકળેલી વિશાળ બાઈક રેલી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના...