…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ પ્રોજેક્ટોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ...

