દમણ જિલ્લા અને સેશન્સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્કારના ગુનેગારને આજીવન કેદ
વિવિધ કલમો હેઠળ રૂા.43,000નો ફટકારેલો દંડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા ચાર વર્ષથી કેદમાં રહેલી સગીર પર બળાત્કાર...

