દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય રમતમાં ચીખલી તાલુકાના ઊંઢવળ ગામનો જેનીલ પટેલે ત્રણ મેડલ મેળવ્યા
વાંસદા-ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનોઍ જેનીલ પટેલનું કરેલું સન્માન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.08: દુબઈ ખાતે યોજાયેલ આઠમી આંતરરાષ્ટ્રીય...

