દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્વતંત્રતા દિવસની પ્રદેશ સ્તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલેપ્રદેશના સમતોલ અને સર્વાંગી વિકાસને આપેલી પ્રાથમિકતા અંતર્ગત બહુમતિ આદિવાસી વસતી ધરાવતું ખાનવેલ સ્વતંત્રતા દિવસની પ્રદેશ સ્તરની ઉજવણીનું સાક્ષી બનશે (વર્તમાન પ્રવાહ...

