વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના પ08 રેલવે સ્ટેશનના વિકાસ માટે વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો
ઉમરગામના સંજાણ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો જે અંગ્રેજો આપણા પર 200 વર્ષ રાજ કર્યું તે ઈંગ્લેન્ડ અર્થતંત્રમાં...

