સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મોટાભાગે વિવિધ પદો ઉપર શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ ઉપર થતી ભરતી સામે પણ નારાજગી દાનહ અને દમણ-દીવના મૂળ સ્થાનિક ડોમિસાઈલ ઉમેદવારોને નોન ગેઝેટેડ...

