સ્વ.મંજુબેન દાયમાની 16મી પુણ્યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્યો
રાજસ્થાન ભવનમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયોઃ 435 યુનિટ રક્તદાન : રક્તદાતાઓનું કરાયું સન્માન પૂર્વ પાલિકા નગર સેવિકા સ્વ.મંજુબેન દાયમાની પ્રત્યેક પુણ્યતિથિએ પરિવાર રક્તદાન કેમ્પનું...

