પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા
ઘરના બદલામાં ઘર અને જમીનના બદલામાં જમીન માંગી રહ્ના છે લોકો કંપની દ્વારા વળતર અંગેની કોઈ જાણકારી ન અપાતા પ્રાંત કચેરી ખાતે શરૂ થઈ છે...

