દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્યોની લદ્દાખ એડવેન્ચર કેમ્પ પૂર્ણ કરીને રચ્યો ઈતિહાસ
11 દિવસીય શિબિરમાં વૈષ્ણોદેવી, શ્રીનગર, સોનમર્ગ,કારગિલ, લેહ, એલઓસી અને લદ્દાખના સ્કાઉટ્સ સામેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : 7 થી 17 જુલાઈ દરમિયાન દાનહ...

