વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્ચ રજૂઆત
વાપીના વકીલ શશાંક મિશ્રાએ કલેક્ટર અને હાઈવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: ચાલુ ચોમાસા દરમિયાન વલસાડથી વાપી સુધીના હાઈવે ઉપર...

