ચોમાસામાં આહ્લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચોમાસામાં ડાંગનું સૌંદર્ય જોવાલાયક અને ડાંગ જિલ્લાના વઘઈ નજીક અંબિકા નદી પર આવેલ ગીરા ધોધનું સૌંદર્ય સ્વરૂપનો અનેરો રોમાંચ પૂરો પાડતું...

