કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી મળી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે નવસારી જિલ્લામાં બઢતી મળી. વલસાડ જિલ્લાના...

