Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવvartmanpravahJune 29, 2023 by vartmanpravahJune 29, 20230 ભડકમોરા, સુલપડ, ચાર રસ્તા, ચણોદ, હરીયા પાર્કમાં લોકોના ઘર અને રસ્તાઓ સુધી વરસાદે સર્જેલી હાલાકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: છેલ્લા ત્રણ દિવસથી વલસાડ...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્ટે યોજાનારી ચૂંટણીvartmanpravahJune 29, 2023 by vartmanpravahJune 29, 20230 લોકસભાની ચૂંટણી પણ નજીકમાં હોવાથી રાજકીય સૂઝબૂઝ ધરાવતા અને પ્રશાસનના પ્રીતિપાત્ર ઉદ્યોગપતિને ડીઆઈએના પ્રમુખ તરીકે વરણી કરવા પણ બની રહેલો મત 2016 સુધી ડીઆઈએની રહેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશેvartmanpravahJune 29, 2023 by vartmanpravahJune 29, 20230 વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન અને વિભાગોમાં ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ ફરજ બજાવી ચુક્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ જિલ્લા પોલીસ વિભાગમાં ડી.વાય.એસ.પી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્ટનું પાણી બોરીંગમાં ઉતારાશેvartmanpravahJune 29, 2023 by vartmanpravahJune 29, 20230 આદર્શ ગ્રામ્ય પંચાયત તરીકે વિશિષ્ટ નાગરિક સુવિધા ગામમાં સી.સી.ટી.વી. કેમેરા જેવી નવિન સેવાઓનું લોકાર્પણ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ લગોલગ આવેલ પારડી સાંઢપોર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજીvartmanpravahJune 28, 2023June 28, 2023 by vartmanpravahJune 28, 2023June 28, 20230 વલસાડ શહેરમાં નિચાણવાળા ભાગો પાણીમાં ગરકાવ : મોગરાવાડી અંડરપાસ બંધ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડ શહેરમાં વિતેલ મંગળવારે રાતભર પડેલા ધોધમાર વરસાદથી શહેરના...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસદાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યોvartmanpravahJune 27, 2023June 27, 2023 by vartmanpravahJune 27, 2023June 27, 20230 ડોકમરડી ખાતે નિર્માણાધિન બ્રિજની સાઈડ પરના કામચલાઉ રસ્તા પર ખાડામાં પાણી ભરાવાથી ટ્રકે મારેલી પલ્ટી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : છેલ્લા ચોવીસ કલાક...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસદાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્તvartmanpravahJune 27, 2023 by vartmanpravahJune 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્પર્ધાનું કરાયેલું આયોજનvartmanpravahJune 27, 2023 by vartmanpravahJune 27, 20230 દમણ પોલીસનો નશા વિરૂદ્ધ જાગૃતિ ફેલાવવાનો આવકારદાયક પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ તા.12મી જૂનથી 26મી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્ટિક પ્રોડક્ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુvartmanpravahJune 27, 2023June 27, 2023 by vartmanpravahJune 27, 2023June 27, 20230 પોલ્યુશન કન્સન્ટ વગર રિબાર્ક પ્લાન્ટને ઓપરેટ કરતા જિલ્લા કલેક્ટર અને પી.સી.સી.ના મેમ્બર સેક્રેટરી સૌરભ મિશ્રાએ રંગેહાથ ઝડપી લીધા હતા જિલ્લા કલેક્ટરે સીલ કરી જપ્ત કરેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયતvartmanpravahJune 27, 2023 by vartmanpravahJune 27, 20230 ગાંધીનગરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કલાકાર સહિત વિવિધ 46 કેટેગરીમાં 181 ચલચિત્રોને પારિતોષિક અર્પણ રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ અને રેલા- હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ...