વાપીની સ્કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન
ઈન્ટરનેશનલ ડે અગેન્સ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલેક્ટ ટ્રાફિકિંગની ઉજવણી અંતર્ગત આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વલસાડ જિલ્લા પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ઈન્ટરનેશનલ...

