દાનહના ઊંડાણના વિસ્તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્યથા
દાનહની મુક્તિના 70 વર્ષ દરમિયાન પણ ઊંડાણના આદિવાસી વિસ્તારોની હાલત જસની તસ યુવા નેતા સની ભીમરાએ રોકડિયા મજૂરો માટે શ્રમયોગી પ્રસાદ યોજના શરૂ કરાવવા પ્રશાસકશ્રીને...

