જિલ્લા કલેક્ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્થળની લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 : દમણ બાલ ભવન ખાતે ચાલી રહેલા સમર કેમ્પ 2023 અંતર્ગત બાળકોને કચીગામ વિદ્યાલયમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટ પર લઈ...

