February 22, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: મંત્રોમાં શક્‍તિ છે જ જો આમ્‌નાય-આમયા સાથે કે આસ્‍થા સાથે થતો મંત્ર જાપ ઈચ્‍છા પ્રમાણે ફળ દે. પણ… ઈચ્‍છાપૂર્તિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah
પારડી લગ્નપ્રસંગમાં ગયેલ આદિવાસી પરિવારને અકસ્‍માત નડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ગણદેવીના ઓરિયા વિસ્‍તારનો આદિવાસી પરિવાર સગા સંબંધી, સ્‍નેહીઓ સાથે પારડી લગ્ન પ્રસંગે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah
પુત્રીના લગ્નના ખર્ચને પહોંચી ન વળતા માતા સહિત બંને પુત્રીઓએ લીધો હતો જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: પારડી તાલુકાના ખેરલાવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah
દૃશ્‍યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah
સમગ્ર રાજ્‍યમાં વલસાડ જિલ્લાએ 14મો ક્રમ મેળવ્‍યો, 19773માંથી 12807 વિદ્યાર્થીઓ પાસ થયા : એ-1 ગ્રેડમાં 59 વિદ્યાર્થી ઝળકયા જિલ્લાના 27 કેન્‍દ્રો પૈકી સૌથી વધુ પરિણામવલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: ગ્રામીણ વિસ્‍તાર હોય કે શહેર, દિનપ્રતિદિન સમાજમાં આજે બધે જ શિક્ષણનું મહત્‍વ વધતું જોવા મળે છે. એક સશક્‍ત સમાજ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.25: દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કોસ્‍ટગાર્ડની બચાવ કામગીરી પરની...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસનું વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ લંડનમાં નામ દાખલ થયું: સમગ્ર પોલીસ બેડા અને પ્રશાસનમાં આનંદની લાગણી

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશના પોલીસ વિભાગમાં કોમ્‍પ્‍યુટર સાક્ષરતા ક્ષેત્રે આપેલા ખાસ જોરનું પરિણામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24: વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સમાં દાદરા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah
સમસ્‍ત પંથકમાં ઘેરા શોકની લાગણીઃ સ્‍મશાન યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, કાઉન્‍સિલરો સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્‍યામાં શુભેચ્‍છકો, મિત્રો તથા ટેકેદારોની રહેલી હાજરી (વર્તમાન...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.24 : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશમાં રમત-ગમતના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્‍યા છે. તેના અનુસંધાનમાં સ્‍કૂલ ગેમ ફેડરેશન...