દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્મિક નિધન
સમસ્ત પંથકમાં ઘેરા શોકની લાગણીઃ સ્મશાન યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કાઉન્સિલરો સહિત રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો, મિત્રો તથા ટેકેદારોની રહેલી હાજરી (વર્તમાન...

