February 22, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24: પારડીના ધગડમાળ ખાતે નેશનલ હાઈવે નં.848 પર પાર્કિંગ લાઈટ વિના રોંગ સાઈડે એક ટ્રક પાર્ક કરી હતી. આ દરમ્‍યાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્‍થાનિકોની સુવિધામાં થયેલો વધારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્‍થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ઓગસ્‍ટ-22 માં સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ સ્‍થિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ચીખલી તાલુકાના નોગામા ગામે ઘરોની નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે તાલુકા પંચાયત સભ્‍ય દ્વારા પ્રાંત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah
અમૃત સરોવરનાં સ્થળે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શિલાન્યાસ, વૃક્ષારોપણ અને ધ્વજવંદન કરવા જાણકારી અપાઈ જળ સંચયની સાથે બ્યુટીફિકેશનનાં ભાગરૂપે પેવર બ્લોક, સોલાર લાઈટ, બેન્ચ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
130 મહિલાઓને આઈઈસી કિટનું કરાયેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત તા.22 મેના રોજ વાપીના મોરાઈ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah
પાણી તથા લાઈટ કનેકશન બંધ કરવા સાથે એક-એક કરોડની પેનલ્‍ટી ફટકારાઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: વાપી જીઆઈડીસીમાં પોલ્‍યુશન ઓકતા અને નિયમો ભંગ કરતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્‍મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા વલસાડ જિલ્લામાં 440 કે.વી. 765 કે.વી. હાઈટેન્‍શન લાઈનની કામગીરીમાં જમીન વળતર માટે ખેડૂતોની મિટીંગ યોજાઈ

vartmanpravah
ખેડૂતોનો એક જ અવાજ : પાવરગ્રીડ તરફથી વળતર નહી ચુકવા યતો ખેતરમાં પગ નહી મુકવા દઈએ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah
સમર કેમ્‍પમાં દમણના 650 અને દાદરા નગર હવેલીના 450 સ્‍પર્ધકોએ લીધેલો ભાગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23: દાદરા નગર હવેલી અને દમણમાં 8મેના રોજ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવાપી

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી થઈ હતી. જેમનું સ્‍વાગત ચંદનતારા ડુગર પરિવાર...