દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્પોર્ટ્સ ટ્રેનિંગ કેમ્પનું થયેલું સમાપન
સમર કેમ્પમાં દમણના 650 અને દાદરા નગર હવેલીના 450 સ્પર્ધકોએ લીધેલો ભાગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23: દાદરા નગર હવેલી અને દમણમાં 8મેના રોજ...

