અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો
હરીયાણાની વિલસન પ્રસાદ ગેંગનો પર્દાફાશ ઓનલાઈન ફોડ કરવામાં ગેંગ સાતીર છે : આરોપી પાસેથી 45 એટીએમ મળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીના જાણીતા...

