Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના ગોઈમા ગામે મોટા ફળિયા ખાતે રહેતા મહેશભાઈ પરાગભાઈપટેલ ઉવ 50 એ ગત રોજ પોતાના ઘરે કોઈ કારણસર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્યસનમુક્તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્યુંvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: શ્રી વલ્લભ સંસ્કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જીલ્લા પોલીસના સલાહસુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્યસનમુક્તિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોતvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 દોઢ વર્ષની કેશા જીંદગી સામે જંગ હારી ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ધરમપુરના ગનવા ગામે આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સમગ્ર દુનેઠાનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્યાઃ ભત્રીજાને બચાવી લેવાયોvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 કાકા દિપકભાઈ પટેલનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું જ્યારે ભત્રીજા રંગને હોડીવાળાઓએ બચાવી લીધો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વલસાડના ધનોરી ગામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશેvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 સ્વાસ્થ્ય જાગૃતિ સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: વલસાડના સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા કાર્યરત ગૃપ વલસાડ રેસર્સ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી એલ.જી હરિયા સ્કૂલમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવીvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કૂલમાં વિશ્વની પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં પૃથ્વી દિવસમનાવવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવનું ગૌરવvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/02/2023ના રોજ આયોજિત રાજ્યકક્ષાની પ્રખરતા શોધ કસોટીનુ પરિણામ મંગળવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જેસીઆઈએ 30મા સ્થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરીvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: જેસીઆઈ વાપીના 30મા સ્થાપના દિવસની મેગા સેલિબ્રેશનમાં મેમ્બર અને તેમના ફેમિલી મેમ્બર્સ દ્વારા ફન, ડાન્સ, સિંગિંગ વગેરે પરફોર્મન્સ સાથે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજાયાvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચાvartmanpravahApril 26, 2023 by vartmanpravahApril 26, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકાના દેગામ ગમે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ખોદી ખાનગી વ્યક્તિને વેચવામાં આવતા ગ્રામજનોમાં ભારે ગણગણાટ ફેલાવા પામ્યો...