સમગ્ર પારડી વિસ્તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્યારે ખેડૂત બન્યો બેહાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19: છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર પારડી વિસ્તારમાં ગરમીનો પારો ઊંચો જતા અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોગારી પોકારી ઊઠ્યા હતા....

