Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલvartmanpravahApril 19, 2023 by vartmanpravahApril 19, 20230 મે-જુનમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમય નવીનીકરણ માટે ખૂબ જ ઉપયોગી નવીનીકરણના ૩ વર્ષ બાદ આંબાના ઝાડ પર કેરીનો પાક લહેરાતો જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધvartmanpravahApril 19, 2023 by vartmanpravahApril 19, 20230 સામાન્ય ખેડૂત જુથો/સહકારી સંસ્થાઓને સાધનો વસાવવા ખર્ચના રૂા.7.50 લાખ સુધીની સહાય મળશે દરિયાઈ માર્ગે નિકાસ માટે વધુમાં વધુ રૂા.2.50 લાખ અને હવાઈ માર્ગે નિકાસ માટે...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસદાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની કરાયેલી ઉજવણીvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા દપાડામાં જિલ્લા પંચાયત મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં ફણસના વૃક્ષોનું રોપાણ કરવામાં...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠીvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 દેશમાં પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલો આદિવાસીઓનો જય જયકારઃ યુવા નેતા સની ભીમરા દાનહના યુવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યોvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 માનવતાના ધોરણે હોસ્પિટલ પહોંચાડી તમામ સેવા ચાકરી કરી રહ્યા છે વાડી માલિક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: પારડી તાલુકાના કીકરલા ગામે સડક ફળિયામાં આવેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ખત્રીવાડ દિપક એન્ડ સન્સ ટી સ્ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચીvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 દુકાન માલિકની સમય સુચકતા અને ફાયર સેફટી સાધનોથી આગ બુઝાવી દેવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ નાની ખત્રીવાડમાં આજે મંગળવારે સવારે એક ટી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્સો સાતમા આસમાનેvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની તા.25મી એપ્રિલની સૂચિત મુલાકાતના પગલે દમણમાં ઉત્સવનો માહોલ બની રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકેના 9...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયાvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કેરીના તૈયાર પાક પર કાળ રૂપી વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેરીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 અનઅધિકૃત દબાણો દૂર કરી 9 મીટરના માર્ગને 18 મીટર પહોળો કરાશે : દબાણકારોએ વિરોધ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ...