રાષ્ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્યક્ષ ગજેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્મા જ્યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ
વિદ્યાર્થીઓએ મહાત્મા જ્યોતિબા ફૂલેની તૈયાર કરેલી પેઈન્ટિંગનું ભાજપ કાર્યાલયમાં લગાવાયું પ્રદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11: મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતિના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક...

