ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્યક્તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.11: ચીખલી તાલુકામાં એક સાથે ત્રણ જેટલા કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી તકેદારીના પગલાં ભરાયા હતા. જોકે ત્રણેયને...

