વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્કરોનો હાથ ફેરો ફોગટ ગયો
પાંચ દુકાનોના ઘટર તોડયા બાદ એકમાત્ર સલૂનમાંથી રોકડા રૂા.800 મળ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી રેલવે ગરનાળા પાસે આવેલ કોમ્પલેક્ષમાં બુધવારે મધરાતે તસ્કરોત્રાટક્યા...

