સુરત રેન્જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04: સુરત રેન્જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણ જેટલાને વોન્ટેડ જાહેરકરી વધુ તપાસ હાથ ધરી છે....

