વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત
જીઈબી નાયબ ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું :કાટમાળ હટાવવાનો અપાયેલ દિલાસો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી શહેરમાં જી.ઈ.બી.ના ઉખાડેલા, થાંભલા, ડી.પી.ના સળીયા, બોક્ષ જેવો કાટમાળ...

