દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું
દમણ પોલીસે વલસાડ જિલ્લાના ૭૦૦થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરી હતીઃ પ૦૦૦થી વધુ પોસ્ટર વિવિધ વિસ્તારોમાં ચોંટાડ્યા : ૧૮ દિવસ દમણ અને વલસાડ જિલ્લામાં...

