નાની દમણ દુણેઠાની ડમ્પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી
દમણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરની સફાઈનો કોન્ટ્રાક્ટ લેનારી ભૂતકાળની એજન્સી અને વર્તમાન એજન્સીમાં પણ કોઈ ભલીવાર નહીં હોવાનો વ્યાપક મત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

