નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવનો થનારો આરંભ
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞના સમાપન ટાણે 22મી માર્ચના રાત્રિએ ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13...

