ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં એન્જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો
ટ્રેનને વલસાડમાં થોભાવી ગુનો નોંધી પોલીસે ભોગ બનનાર દેવેન્દ્ર પવારને સિવિલમાં સારવાર માટે ખસેડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં આજે મળસ્કે...

