દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્યો
બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગતદરેક ઉપસ્થિત કાર્યકર્તાઓના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવવાની સાથે તેને કેવી રીતે ભરવાની તેની આપવામાં આવેલી સમજ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

