August 10, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah
નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah
સરપંચ સંધ્‍યાબેન દિનેશભાઈ પટેલના પતિ સરકારી છોટા હાથી ટેમ્‍પાનો ઉપયોગ મંડપ ડેકોરેશનના માલ સામાનમાં હેરાફેરી કરતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડના મગોદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah
ગેરેજ સામે પાર્ક કરેલ મોટર સાયકલમાં અચાનક આગ લાગતા 8 બાઈકો સહિત એક કાર આગની ઝેપટમાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી જીઆઈડીસી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: સેલવાસના બાલદેવી વિસ્‍તારમાં બાપુડ ફળિયા સ્‍મશાનમાં રોડની બાજુમાં એક અજાણ્‍યા ઇશમની લાશ મળી આવેલ છે જેમની અંદાજીત ઉંમર 50 વર્ષ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ સ્‍પર્ધા માટે સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે થયેલી પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના સામરવરણીમાં આવેલ અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે પસંદગી કરવામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના ખાનવેલ જિલ્લાના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેમનું ગ્રામજનોએ પારંપરિક...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના પૂર્વ બહુજન મુક્‍તિ પાર્ટી લોકસભાના ઉમેદવાર પ્રવિણ જનાથિયાએ બાંધેલી કોંગ્રેસની કંઠી

vartmanpravah
કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ લીધેલો નિર્ણયઃ પ્રવિણ જનાથિયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 21 : દાદરા નગર હવેલીના વરિષ્‍ઠ નેતા અને બહુજન મુક્‍તિ પાર્ટીના...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21: દાદરા નગર હવેલીના ખરડપાડા વિસ્‍તારમાં આવેલ એકકંપનીમાં મોત થતાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ખરડપાડા ગામે આવેલ...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah
ઈન્‍કનો વપરાશ કરી સ્‍કેચ પેન, બોલપેન સહિતની પ્રોડક્‍ટ બનાવતી કંપની સામે જીપીસીપીએ કરેલી કાર્યવાહીથી કંપનીસંચાલકોમાં ફફડાટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21 : ઉમરગામ જીઆઈડીસીમાં...