વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્વન્તરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા આજે તા.09 મી ફેબ્રુઆરી, 2023ના રોજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર...

