Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીછેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવાvartmanpravahFebruary 8, 2023 by vartmanpravahFebruary 8, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.08: છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવ્યા છે. ત્યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્પાઉન્ડની અવાવરુ જગ્યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્ક્યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્ક્યુ કર્યાvartmanpravahFebruary 8, 2023 by vartmanpravahFebruary 8, 20230 અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્ક્યુ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં...
ગુજરાતવલસાડવાપીવલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજનvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 ઊંચા વ્યાજે નાણા ધિરતા તત્ત્વો દ્વારા પ્રજાનું શોષણ રોકવા તા.9ના રોજ જિલ્લા સ્તરે લોન મેળા યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 : છેલ્લા કેટલાક...
ગુજરાતવલસાડવાપીવાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 કન્ટેનર રોડ સાઈડ પાર્કિંગ કરેલુ હતુ તેમ છતાં કેમ આગ લાગી, કારણનું રહસ્ય અકબંધ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 : વાપી નેશનલ હાઈવે ઉપર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડવાપીસેલવાસરમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્વરોજગાર ઉપર જોરvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 દમણમાં રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેનો ભવ્ય સંયુક્ત જયંતિ મહોત્સવ સમારંભ યોજાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07: નાની દમણના મશાલચોકની બાજુમાં...
ગુજરાતવલસાડવાપીલાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડીસ્ટ્રીક્ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્સ ક્લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્ક વિકલાંગ શિબિર યોજાશેvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 : લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલની લાયન્સ ક્લબ ઓફ ધરમપુર લાયન્સ ક્લબ રીજીયન 5 અને 6 પરિવાર, લાયન્સ ક્લબ ઓફ સુરત...
ગુજરાતપારડીવલસાડવલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્યુંvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 : વલસાડ પારડી વોર્ડ નંબર-5 ના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ પારડી રામલાલા મંદિરની...
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડચીખલી-ખેરગામ રસ્તા પર અકસ્માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતાvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 ચીખલી – ખેરગામ વાડ ખાડી નદી પર બ્રિજ જર્જરિત હાલતમાં 25 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્યા સળિયા વાડ ખાડી નદી પરનો બ્રિજનાં છેલ્લા છેળા પર...
ગુજરાતવલસાડવાપીમોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયોvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 : મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્મવિશ્વાસ હેલ્પલાઈન શરૂvartmanpravahFebruary 7, 2023 by vartmanpravahFebruary 7, 20230 મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોનો સવારે 8 થી 10 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 :...